મુખપૃષ્ઠ
Close
covid-19
Close
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ નોંધ : રાજ્ય સરકારના સ્ટેટ ડેટા સેન્ટર ખાતે ટેકનીકલ કામગીરી કરવાની હોવાથી આ વેબસાઇટની સંપૂર્ણ કામગીરી તા. ૩૧/૦૮/૨૦૧૯ ના રાત્રે ૦૮:૦૦ કલાક થી તા. ૦૩/૦૯/૨૦૧૯ ના સવારે ૦૯:૦૦ કલાક સુધી બંધ રહેશે.
“Know Your FPS” and “Know Your Godown”NEW
પરિચય

રાજ્યમાં જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓની ખરીદ-વેચાણના વ્‍યવહારો માટે તોલમાપના સાધનોનો વ્‍યાપક રીતે ઉપયોગ થાય છે. આવા તોલમાપના સાધનો યોગ્‍ય રીતે ચકાસીને પ્રમાણીત થાય તો ગ્રાહકોને પ્રમાણીક રીતે ખરીદ-વેચાણ ના વ્‍યવહારોમાં લાભ થશે, તેમજ તેઓના ગ્રાહક તરીકેના હિતોનું રક્ષણ થશે. આમ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન કચેરી, તોલમાપ બાબતે ગ્રાહકોના હિત સચવાય તેની જવાબદારી સંભાળે છે.


ઉપરોક્ત ખરીદ-વેચાણ ના વ્‍યવહારોના યોગ્‍ય રીતે નિયમન માટે ભારત સરકારના ડીપાર્ટમેન્‍ટ ઓફ કન્‍ઝયુમર્સ એફેર્સ, (Ministry of Food, Public Distribution & Consumer Affairs) ન્‍યુ દિલ્‍હીએ ધી લીગલ મેટ્રોલોજી એક્ટ, ૨૦૦૯ નું ઘડતર કરેલ છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કાનુની માપ વિજ્ઞાન ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૧૧ અમલમાં મુકેલ છે. આ સિવાય અન્‍ય આનુસાંગિક કાયદાઓ / નિયમો પણ અમલમાં છે.

વધુ જાણો...


વધુ જાણો...


વધુ જાણો...


વધુ જાણો...


વધુ જાણો...


Investment-Intention-Form

Consumer Affairs Protection Agency of Gujarat (CAPAG)

Voluntary Consumer Organization

Strategic-Partnership-Form

State Consumer help line run by CERC

Services Under Transparency Portal
કોપીરાઇટ © 2020 નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની કચેરી. સર્વાધિકાર સુરક્ષિત
નિયમો અને પરિસ્થિતિ | પ્રાઈવેસી પોલીસી | કોપીરાઈટ પોલીસી | હાયપરલિંક પોલીસી | ડિસક્લેમર | મદદ
Valid XHTML 1.0 TransitionalValid CSS!Valid CSS!

છેલ્લા સુધારાની તારીખ: 14/5/2020 | વપરાશકર્તાઓ: 574546
મુખ્ય લિંક પર જાઓ