ગ્રાહક સુરક્ષા

આપની નજીકના વિસ્તારમાં આવેલ કન્ઝયુમર ક્લબ ની સંકલન એજન્સીની સંપર્ક માહિતી મેળવો

નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માટે ની જીલ્લાવાર સંકલન એજન્સી ની યાદી

ક્રમજીલ્‍લાનું નામકન્ઝ્યુમર્સ કલબની સંકલન એજન્સી તરીકે નિયુકત ગ્રાહક મંડળનુ નામ તથા સરનામુ કન્ઝ્યુમર્સ કલબની સંકલન એજન્સી તરીકે કયા જીલ્લામાં કામગીરી કરવાની છે કન્ઝ્યુમર્સ કલબ ની કામગીરી કરવા માટે ફળવાયેલ તાલુકા ના નામ
અમદાવાદ શહેરકન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી, અમદાવાદ " સુરક્ષા સંકુલ" સરખેજ-ગાંધીનગર હાઇવે, થલતેજ અમદાવાદ શહેરઅમદાવાદ શહેર
અમદાવાદ જીલ્લાગ્રાહક બાબતો સંશોધન અને શિક્ષણ કેન્દ્ર , એ-૧૨, શાલીભદ્ર (સુગમ ફલેટ) નવરાત્રી ચોક સામે, મહાવીર નગર, હિંમતનગરઅમદાવાદ જીલ્લ્લો તમામ તાલુકા
અમરેલીઅમરેલી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ હેમકુજ બિલ્ડીંગ , લાયબ્રેરી રોડ, અમરેલી અમરેલીઅમરેલી,લીલીયા, ધારી, ખાંભા , બાબરા
લાઠી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ , નવી હવેલી , દામનગરઅમરેલીલાઠી જાફરાબાદ, કુંકાવાવ – વડિયા , રાજુલા સાવરકુંડલા બગસરા
આણંદપ્રતિક સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા માહિતી કેન્દ્ર , ૧૪, આર. કે. કોમ્પલેક્ષ , પહેલો માળ, હોમ સાયન્સ ની સામે, મોટા બજાર , વલ્લભવિધાનગર ,આણંદ જિલ્લો આણંદ તમામ તાલુકા
બનાસકાંઠાબનાસકાંઠા ગ્રાહક સુરક્ષા,શિક્ષણ અને સંશોધન મંડળ પાલનપુર પુનમ' ૪૩, તુલસીપાર્ક, ગોબરીરોડ, પાલનપુર બનાસકાંઠાબનાસકાંઠાપાલનપુર ,દિયોદર,ધાનેરા, દાંતા,દાંતીવાડા, વડગામ,અમીરગઢ
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ , હિંગળાજ ટાવર, રીસાલા જૈન મંદિર સામે, ડીસા-૩૮૫૮૩૫બનાસકાંઠાડીસા , થરાદ, વાવ, કાકરેજ, સૂઇગામ, ભાભર, લાખણી
ભરૂચનર્મદા જીલ્લા આદર્શ ગ્રાહક સુરક્ષા મંડળ, રંગરાજ ના પ્રથમ માળે, ભાટવાડા રોડ, રાજપીપળા , જીલ્લો: નર્મદા ભરૂચતમામ તાલુકા
ભાવનગરભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ , સરદાર સ્મુતિ, ભાવનગર ભાવનગરભાવનગર ,તળાજા, મહુવા, ગઢડા, ઘોઘા,
શ્રી માનવસેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિહોર ગ્રાહક સુરક્ષા મંડળ , હંસદેવ મહિલા મંડળ,શિહોર ,જિ- ભાવનગર ભાવનગરશિહોર,પાલીતણા,વલભીપુર ,ગારીયાધાર, ઉમરાળા, બોટાદ
દાહોદ ગ્રાહક સુરક્ષા મંડળ , દોલતગંજ બજાર ,દાહોદ દાહોદતમામ તાલુકા
ડાંગડાંગ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ , ડાંગ સેવા મંડળ ,આહવા ,મુ.પો-તા.આહવા ,જિ.ડાંગ ડાંગ જિલ્લો તમામ તાલુકા
૧૦ગાંધીનગરગાંધીનગર વિભાગીય ગ્રાહક હિત સુરક્ષા સમિતિ, ૩૧૧, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગાયત્રીનગર હા. સોસાયટી , પીળોપટ્ટો સેકટર-૨૭ ગાંધીનગર ગાંધીનગરતમામ તાલુકા
૧૧જામનગરરાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ૩૨૯,પોપટભાઈ સોરઠીયા ભવન,સદર બજાર ,રાજકોટજામનગરતમામ તાલુકા
૧૨જુનાગઢગ્રાહક હિત સુરક્ષા મંડળ-કોડીનાર, ગ્રાહક ભવન , પહેલો માળ, શાક માર્કેટ , એસ.ટી સ્ટેન્ડ સામે, કોડીનાર, જિ-જુનાગઢ જુનાગઢમાંગરોલ,વેરાવળ ,તલાલા, ચિત્રાપાડા,કોડીનાર, ઉના, માળીયા-હાટીના
મેદરડા તાલુકા ગ્રાહક હિત સુરક્ષા મંડળ , બાલાજી કોમ્પલેક્ષ, દવે મેન્શન, પહેલે માળ, મેદરડા , જુનાગઢ જુનાગઢજુનાગઢ, મેંદરડા , વિસાવદર , વંથલી , માણાવદર , કેશોદ, ભેંસાણ
૧૩ખેડાપ્રતિક સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા માહિતી કેન્દ્ર , ૧૪, આર. કે. કોમ્પલેક્ષ , પહેલો માળ, હોમ સાયન્સ ની સામે, મોટા બજાર , વલ્લભવિધાનગર ,આણંદ જિલ્લો ખેડાતમામ તાલુકા
૧૪કચ્છગ્રાહક હિત સુરક્ષા મંડળ , ગુર્જરપોળ , પ્રાંતિજ ,જિ.સાબરકાંઠા કચ્છતમામ તાલુકા
૧૫મહેસાણાવિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ, ભેંસિયા પોળ, દરબાર રોડ , વિસનગર જિ-મહેસાણા મહેસાણાતમામ તાલુકા
૧૬નર્મદાનર્મદા જીલ્લા આદર્શ ગ્રાહક સુરક્ષા મંડળ, રંગરાજ ના પ્રથમ માળે, ભાટવાડા રોડ, રાજપીપળા , જીલ્લો: નર્મદા નર્મદાતમામ તાલુકા
૧૭નવસારી ચીખલી તાલુકા ગ્રાહક સુરક્ષા સંઘ , દશેરા ટેકરી) ,બાલાજી કોમ્પલેક્ષ પાલી ખડક રોડ , મુ. પો ખેરગામ તા. ચીખલી, જિલ્‍લો - નવસારીનવસારીતમામ તાલુકા
૧૮પંચમહાલગ્રામોત્કર્ષ અને વિકાસ ટ્રસ્ટ, હોશલિયા બારોટવાડા , વરઘડી રોડ, લુણાવાડા જી. પંચમહાલ પંચમહાલતમામ તાલુકા
૧૯પાટણગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર ૫,સિધ્ધેશ્ર્વરી એપાર્ટ્મેન્ટ,શિતળા માતા ચોકડી પાટણ પાટણપાટણ, હારીજ,ચાણસ્મા , સમી
ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર એસ.૨૩ , બીજે માળ, તીરૂપતિ માર્કેટ , બસ સ્ટેન્ડ રોડ, કોર્ટની સામે, સિધ્ધપુર પાટણસિધ્ધપુર, વાગદોડ, રાધનપુર, સાંતલપુર
૨૦પોરબંદરગ્રાહક હિત સુરક્ષા મંડળ-કોડીનાર, ગ્રાહક ભવન , પહેલો માળ, શાક માર્કેટ , એસ.ટી સ્ટેન્ડ સામે, કોડીનાર, જિ-જુનાગઢ પોરબંદરતમામ તાલુકા
૨૧રાજકોટરાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ૩૨૯,પોપટભાઈ સોરઠીયા ભવન,સદર બજાર ,રાજકોટ રાજકોટધોરાજી, જેતપુર, જસદણ, મોરબી, ટંકારા, ઉપલેટા , જામકંડોદરા , માળીયા -મીયાણાં
શ્રી જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ , ગ્રાઉન્ડ ફ્લોર,કે સી. ચેમ્બર,કવિ નંદલાલ માર્ગ,લાખાજી રાજ રોડ,બાપુના બાવલા પાસે .રાજકોટ રાજકોટગોંડલ, પડધરી, લોધીકા,વાંકાનેર, રાજકોટ(ગ્રામ્ય) , કોટડાસાંગાણી , રાજકોટ (સીટી)
૨૨સાબરકાંઠાગ્રાહક હિત સુરક્ષા મંડળ , ગુર્જરપોળ, પ્રાંતિજ જિ.સાબરકાંઠા સાબરકાંઠાતમામ તાલુકા
૨૩સુરતદક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, ૬/૨૩૯૯, બીજો માળ, નાગર શેરી ના નાકે, મહિધરપુરા , સુરત સુરતતમામ તાલુકા
૨૪સુરેન્દ્રનગરરાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ૩૨૯,પોપટભાઈ સોરઠીયા ભવન,સદર બજાર ,રાજકોટ સુરેન્દ્રનગરતમામ તાલુકા
૨૫વડોદરાજાગૃત ગ્રાહક મંડળ રાવપુરા રોડ- ટાવર શીયાપુરા પોલીસચોકી સામે- મહLદેવ મંદિરની બાજુમાં વડોદરા ૩૯૦ ૦૦૧ વડોદરાતમામ તાલુકા
૨૬વલસાડચીખલી તાલુકા ગ્રાહક સુરક્ષા સંઘ , ( દશેરા ટેકરી) ,બાલાજી કોમ્પલેક્ષ પાલી ખડક રોડ , મુ. પો ખેરગામ તા. ચીખલી, જિલ્‍લો - નવસારીવલસાડતમામ તાલુકા
૨૭તાપીદક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, ૬/૨૩૯૯, બીજો માળ, નાગર શેરી ના નાકે, મહિધરપુરા , સુરત તાપીતમામ તાલુકા
મુખ્ય લિંક પર જાઓ